GSTV
Home » News » સંઘનો મુકાબલો કરવા મમતા બેનર્જી બનાવશે ‘જય હિંદ બ્રિગેડ’

સંઘનો મુકાબલો કરવા મમતા બેનર્જી બનાવશે ‘જય હિંદ બ્રિગેડ’

લોકસભાની ચૂંટણી બાદ ભાજપના વધી રહેલા જનાધાર અને રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધતી સક્રિયતાથી પરેશાન મમતા બેનર્જી હવે સંઘની જેમ જય હિંદ બ્રિગેડ બનાવવાનો નિર્ણય કર્યો છે. મમતાએ આ બ્રિગેડની જવાબદારી તેના ભત્રીજા અભિષેક બેનર્જીને આપી છે. જ્યારે આ સંગઠનની મહિલા બ્રિગેડની જવાબદારી કાકોલી દસ્તીદારને સોંપી છે.

જય હિંદ બ્રિગેડ માટે અભિષેક બેનર્જી સિવાય મમતાના ભાઇ કાર્તિક બેનર્જીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. મમતાના મંત્રી ઇન્દ્રનિલ સેન તથા બર્ત્ય બાસુને પણ ટીમની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મમતાએ આ બ્રિગેડને RSSનો મુકાબલો કરવા માટે સામાજીક અને સાંસ્કૃતિક બદલાવ માટે કહ્યું છે.સુત્રો મુજબ મમતાએ બ્રિગેડને કહ્યું છે કે, તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સામાજીક કાર્યોમાં ભાગીદારી કરે, જેથી RSSનો મુકાબલો કરી શકાય.

READ ALSO

Related posts

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!