GSTV
Home » News » ચિદમ્બરમની જેમ મમતાને પાઠ ભણાવવા જાઈએઃ ભાજપના આ ધારાસભ્યએ મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર

ચિદમ્બરમની જેમ મમતાને પાઠ ભણાવવા જાઈએઃ ભાજપના આ ધારાસભ્યએ મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર

યુપીમાં ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહ ફરીવાર વિવાદમાં આવ્યા છે. સુરેન્દ્રસિંહે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી રાષ્ટ્રવિરોધીઓને સાથ આપે છે. જેથી તેમને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની જેમ પાઠ ભણાવવા જોઈએ.

સુરેન્દ્રસિંહે આ પ્રકારનું નિવેદન એનઆરસી અંગે નિવેદન આપતી વખતે આપ્યુ.. તેમણે વધુમાં કહ્યુ કે, મમતા બેનર્જી બાંગ્લાદેશીઓને સાથે રાખી રાજનીતિ કરે છે. મમતમાં હિંમત હોય તો તે બાંગ્લાદેશના પીએમ બની જાય.

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા સુરેન્દ્રસિંહે મમતા બેનર્જી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેના કારણે વિવાદ પણ થયો હતો.

  • સુરેન્દ્રસિંહના મમતા બેનર્જી પર પ્રહાર
  • ચિદમ્બરમની જેમ મમતાને પાઠ ભણાવવા જાઈએઃ સુરેન્દ્રસિંહ
  • મમતા દેશ વિરોધીઓને આપે છે સાથ : સુરેન્દ્રસિંહ
  • યુપીમાં ભાજપના ધારાસભ્ય છે સુરેન્દ્રસિંહ

Read Also

Related posts

INX મીડિયા કેસ, પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરની મુશ્કેલીમાં થયો વધારો

pratik shah

સરકારની દિવાળી બગડી જાય તેવા આવ્યા સમાચાર, દેશમાં 2008 કરતાં પણ ભયંકર મંદી આવશે

Dharika Jansari

પોર્ન જોવાનો ચસ્કો ભારે પડી જશે, ફોનમાં એક ક્લિક કરશો અને…..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!