GSTV
Home » News » મમતા બેનર્જી ફરી મેદાને, PM મોદીને કહ્યું કે એર સ્ટ્રાઈકનાં પૂરાવા આપો પછી વાતો કરજો

મમતા બેનર્જી ફરી મેદાને, PM મોદીને કહ્યું કે એર સ્ટ્રાઈકનાં પૂરાવા આપો પછી વાતો કરજો

bjp

મમતા અને ભાજપ વચ્ચે જુની પૂરાણી દુશ્મની જગ જાહેર છે. આ પહેલા પણ જોરદાર હિચકિચાટ થઈ ચૂકી છે. તેમજ ભાજપ અને મમતા આ પહેલા CBI મામલે પણ લડી ચૂક્યાં છે. અને એમાં નોંધપાત્ર રીતે બંને જીતી ગયા એવી ઘોષણા કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મમતા અને ભાજપને ગોઠતું નથી એવામાં મમતા બેનરજીએ ફરીથી ભાજપ પર સવાલો કર્યાં છે. આમ તો ભાજપ પર નહીં પણ વાયુસેનાનાં કામ પર મમતાએ સવાલો કર્યા છે અને લોકોએ મમતાને પણ ઘેર્યા હતા.

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવી સરકાર પાસે એર સ્ટ્રાઈકના પુરાવા માગ્યા. મમતા બેનર્જીના નિવેદન બાદ ભાજપે મમતા બેનર્જી પર વળતો પ્રહાર કર્યો. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે, મમતા બેનર્જી જવાનોની શહાદત પર રાજનીતિ બંધ કરે. આવા સમયે રાજનીતિ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.

READ ALSO

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!