GSTV
Home » News » રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

રાજકોટમાં આજીડેમ પાસે મામા-ભાણેજ પર અચાનક વીજળી પડતાં મામા હરેશ રાઠોડનું મોત થયું હતુ. હરેશ રાઠોડ નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે તેના બહેન બનેવી અને ભાણેજ સાથે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની. હરેશ 6 બહેનોનો એકનો એક ભાઈ હતો. તેના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!