GSTV

આ હૉટ હસીનાએ ટૉપલેસ ફોટો શેર કરી મચાવી ચકચાર, આપી ચુકી છે સૌથી બોલ્ડ કિસિંગ સીન

મર્ડર, હિસ્સ અને ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર મલ્લિકા અવારનવાર કંઇને કંઇ પોસ્ટ કરતી રહે છે. હવે એક્ટ્રેસે પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો છે. ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ તસવીરમાં મલ્લિકા પોતાની બેક ફ્લોન્ટ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર મલ્લિકાની તસવીરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફોટો શેર કરતાં મલ્લિકાએ લખ્યું-“♣️♣️ #mood #blackandwhite #photo.”

જણાવી દઇએ કે મલ્લિકા ફિટનેસનો ઉલ્લેખ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો મલ્લિકા મોટા પડદે લાંબા સમયથી દૂર છે. જો કે મલ્લિકાએ ડિજિટલ દુનિયામાં ડેબ્યૂ કર્યુ છે. મલ્લિકા એકતા કપૂરની હૉરર કોમેડી વેબ સીરીઝ બૂ સબકી ફટેગીમાં નજરે આવી હતી. આ વેબ સીરીઝમા તે ભૂત બની હતી. તેના કેરેક્ટરનુ નામ હતું હસીના. તેના કિરદારને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ઇન્ડસ્ટ્રીને લઇને મલ્લિકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

તાજેતરમાં જ મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ન્યૂડ અને કિસિંગ સીનને કર્યો ખુલાસો. મલ્લિકા ઘણા સમયથી મોટા પડદાથી દૂર છે. તે બોલિવૂડની મોટાભાગની ફિલ્મોમાં બોલ્ડ સીન અને આઈટમ નંબર કરવાના કારણે ચર્ચામાં રહી છે.મલ્લિકા શેરાવતે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી વાતો કહી હતી. તેને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં કરેલા ન્યૂડ સીન અને કિસિંગને લઈ તમે કંઈ કહેવા માગો છો? તો આ વાતોનો અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો.

તેણે કહ્યું, ફિલ્મ ઈન્ટસ્ટ્રી મારા માટે હંમેશાં સારી રહી છે. ઉદાહરણ માટે મારી ફિલ્મ મર્ડર લઈ લો, એ વખતે કિસ કરવી બહુ મોટી વાત હતી, પરંતુ હવે તે ઘણી સામાન્ય થઈ ગયું છે. આજે ઘણી અભિનેત્રીઓ તેની કાર્યક્ષમતાથી આગળ વધીને બધાની સામે ન્યૂડ અને કિસિંગ સીન આપે છે. તેણે આગળ વાત કરતાં કહ્યું કે લોકોને પણ આ પ્રકારના સીન ગમે છે અને કોઈ ધારણા નથી. અહેવાલ છે કે મલ્લિકા શેરાવત બોલિવૂડ ફિલ્મો ઉપરાંત વિદેશી ફિલ્મોમાં પણ છે.

તેણે કામની વાત કરતાં કહ્યું કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રહીને આપણે કૂવામાંના દેડકાં બનતાં જઈશું. તમને જણાવીએ કે મલ્લિકા શેરાવતે આ વાતનો પણ ખુલાસો કર્યો કે મોટાભાગની ફિલ્મો એટલા માટે ગુમાવી પડી કેમકે તેણે ફિલ્મના હીરોને ડેટ નહોતો કર્યો. તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના એક્ટર અને ફિલ્મમેકર તેની ગર્લફ્રેન્ડ સાથે જ કામ કરવાનું પસંદ કરે છે. તેના કારણે ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી હતી.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!