ગુજરાતના મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ છેતરપિંડી નો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે તેને લઈ કિરણ પટેલની પત્ની વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે નોંધેલી ફરિયાદ મામલે હવાતિયાં કરેલ છે. જેને લઇ માલિની પટેલે કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી કરી છે.

માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડી મામલે ગુનો
- ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડી નો મામલો
- કિરણ પટેલની પત્ની વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે નોંધેલી ફરિયાદ મામલે હવાતિયાં
- માલિની પટેલે કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી
- માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે ખેતરપિંડી મામલે ગુનો
- વર્ષ 2022 માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધી છે ફરિયાદ
- ઠગ કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં
- થોડા દિવસ પેહલા કાશ્મીરમાંથી ઝડપાયો હતો ઠગ કિરણ પટેલ
- જો પત્ની માલિની પટેલને પકડવામાં પોલીસ સફળ થાય તો થઈ શકે છે અનેક મહત્વના ખુલાસા
માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ છેતરપિંડી મામલે ગુનો નોંધાયો છે વર્ષ 2022 માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધાતા મહા ઠગ કિરણ પટેલની પત્ની ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. થોડા દિવસ પહેલા કાશ્મીરમાંથી કિરણ પટેલ ઝડપાયો હતો. જો પત્ની માલિની પટેલને પકડવામાં પોલીસ સફળ થાય તો અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો