GSTV
Home » News » બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

નોઇડામાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલા અને એની પૌત્રીને બેહોશ કરવાની દવા પીવડાવીને હૉસ્પિટલના પુરૂષ નર્સે તેમના પર રેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. નોઇડાના સેક્ટર 20માં આવેલી વિનાયક હૉસ્પિટલમાં પુરૂષ નર્સ મુખ્ય નર્સ તરીકે સેવા બજાવે છે. એણે સારવાર માટે આવેલી પ્રૌઢા અને એની પૌત્રીને બેહોશ કરવાની દવા પીવડાવીને તેમના પર રેપ કર્યો હતો. એટલું જ નહીં. આ રેપની વિડિયો ઊતારી હતી. એ વિડિયો વાઇરલ કરવાની બંનેને ધાકધમકી આપતો હતો. 

દાદીને લઇને સારવાર માટે હૉસ્પિટલમાં આવી હતી

પોલીસે આ નર્સની ધરપકડ કરીને એને જેલમાં નાખ્યો હતો. આ આરોપીની ઓળખ રજત મલિક તરીકે  કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ મૂળ અલીગઢની અને ફરીદાબાદમાં પરણેલી આ યુવતી પોતાની દાદીને લઇને સારવાર માટે હૉસ્પિટલમાં આવી હતી. 

વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

રજતે પહેલાં દાદી સાથે મોં કાળું કર્યું અને ત્યારબાદ પૌત્રીને પણ નશીલી દવા પીવડાવીને એના પર પણ રેપ કર્યો. આ બંને ઘટનાની વિડિયો પણ ઊતારી અને જો તમે કોઇને આ વાત કરી દેશો તો વિડિયો ક્લીપ વાઇરલ કરી દઇશ એવી ધમકી પણ આપી. જો કે પેલી યુવતી આ ધમકીથી ડરી નહીં. એણે પોતાના પતિને આ વાત કરી અને પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. 

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!