GSTV
Home » News » ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ પરથી બે લાશ મળી આવતા ચકચાર મચી ગઇ. ઘાટ પરથી વલસાડ જીલ્લાની એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા. મંદિરે અને નર્મદા નદીના દર્શન માટે આવતા લોકોએ આ બાબતની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ત્રણ લોકોના નામ અને સહી જણાઇ હતી જયારે માત્ર બે મૃતદેહ મળી આવતા પોલિસ ચકરાવે ચડી હતી. પોલિસે ત્રીજી વ્યકિતની શોધખોળ આદરી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!