GSTV
Gujarat Government Advertisement

મલેશિયાની સંસદે વિરોધ વચ્ચે ફેક ન્યૂઝનો કાયદો પસાર કર્યો, નવા કાયદામાં 6 વર્ષની સજાની જોગવાઈ

Last Updated on April 3, 2018 by

મલેશિયાની સંસદે વિરોધ વચ્ચે ફેક ન્યૂઝનો કાયદો પસાર કર્યો છે. મલેશિયામાં ફેક ન્યૂઝ અંગેનો એક કાયદો સોમવારે મલેશિયાની સંસદમાં પસાર કરવામાં આવ્યો છે.

નવા કાયદા હેઠળ 6 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સત્તારૂઠ પાર્ટીએ નવા કાયદાના પક્ષમાં મતદાન કર્યું છે. આ કાયદામાં સ્થાનિક અને વિદેશી મીડિયાને પણ આવરી લેવામાં આવ્યું છે. આ પહેલા  ફેક ન્યૂઝ મામલે 10 વર્ષની સજા અને ત્રીસ હજાર ડોલરના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

મલેશિયા સરકારે આ પ્રકારનો કાયદો પસાર કરી મીડિયા પર એક પ્રકારનો જો હુકમી પ્રતિબંધ લગાવ્યો છે. જેના પડઘા મલેશિયામાં આગામી દિવોસમાં પડવાની શક્યતા છે. સરકારના વિરોધ બાદ સરકારે સજામાં ઘટાડો કર્યો છે.

મલેશિયા સરકારના એક મંત્રીએ જણાવ્યુ કે, સરકારે આ કાયદો અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવા માટે નથી. પરંતુ ફેક ન્યૂઝ પર નિયંત્રણ રોકવા માટે પસાર કરવામાં આવ્યો છે.  તો વિપક્ષે મડિયાની સ્વંત્રતાનો મુદો બનાવી નવા કાયદાનો વિરોધ કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!