GSTV

દિશા પટનીએ કરાવ્યું ન્યૂ હોટ Photoshoot, સોશિયલ મીડિયામાં આવી ગયું લાઇક્સનું ઘોડાપૂર

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ તેની અપકમિંગ ફિલ્મ મલંગના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરથી તેનાં ગીતો પણ લોકોને બહું ગમી રમ્યાં છે. આ ફિલ્મમાં દિશાનો લુક લોકોને ખૂબજ ગમી રહ્યો છે. આ દરમિયાન દિશા પટનીએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે ઈંસ્ટાગ્રામમાં શેર કરી છે. જે લોકોને ખૂબજ ગમી રહી છે.

દિશા પટનીએ બુધવારે જ તેના નવા શૂટની તસવીરો ઈંસ્ટાગ્રામમાં શેર કરી છે. આ ફોટોઝને લાખોની સંખ્યામાં લોકો લાઇક કરી રહ્યા છે અને હજારો લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. મલંગ લૂકની જેમજ દિશાનું આ ફોટોશૂટ પણ સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે.

View this post on Instagram

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આમાંના એક ફોટોને તો અત્યાર સુધીમાં 15 લાખ કરતાં પણ વધારે લોકોએ લાઇક કર્યો છે.

View this post on Instagram

@beyonce got me like 😎 #malang❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

તો બીજા ફોટોને 13 લાખ કરતાં પણ વધારે લોકોએ લાઇક કર્યો છે.

View this post on Instagram

🥀

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટનીએ ઈંસ્ટાગ્રામમાં શેર કરેલ ત્રીજા ફોટોને 11 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી છે.

ઉલ્લેખનિય છે કે, દિશા પટનીની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિશા સાથે લીડ રોલમાં આદિત્ય રૉય કપૂર છે. ફિલ્મનું ટ્રેલર લોકોને બહું ગમ્યું છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી પણ લોકોને બહુ ગમી રહી છે.

Read also:

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!