GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મલાઇકા અરોરા જીમમાં બહેન અમૃતા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા તેની સ્ટાઈલ અને તેના અનોખા અંદાઝ માટે ખૂબ જાણીતી છે. મલાઇકા અરોરાની ગણતરી બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ હિરોઇનમાં કરવામાં આવે છે. તે હંમેશા પોતાની ફિટનેસને લઈને સાવચેત રહે છે. તાજેતરમાં મલાઇકા અરોરાનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મલાઇકા અરોરા જીમમાં બહેન અમૃતા અરોરા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

19 હજાર વખત જોવામાં આવ્યો વીડિયો

મલાઇકા અરોરા અને બહેન અમૃતા અરોરાના આ ફિટનેસ વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. મલાઇકાનો આ વીડિયો વુંપલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કર્યો હતો જેને અત્યાર સુધી 19,000થી પણ વધારે વાર નિહાળવામાં આવ્યો છે. વીડિયોમાં તે ક્રન્ચીસ કરી રહી છે. તેમાં મલાઇકાનો અંદાઝ જોવા જેવો છે.

ફોટો અને વીડિયો પણ શેર કરતી રહે છે

લોકડાઉનમાં મલાઇકા અરોરા અને બહેન અમૃતા અરોરાનો આ પુરાણો વીડિયો અત્યંત લાઇક કરવામાં આવી રહ્યો છે. મલાઇકા અરોરા અત્યારે કોરોન્ટાઇનમાં સમય પસાર કરી રહી છે. પરંતુ આ એક્ટ્રેસની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. આ ઉપરાંત મલાઇકા અરોરા બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર સાથેના તેના સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. તે અવારનવાર અર્જુન કપૂરની સાથેની તેનો ફોટો અને વીડિયો પણ શેર કરતી હોય છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડ સામે 277 રનનો ટાર્ગેટ

Ankita Trada

ધોની મેદાન પર પરત ફર્યો, આકરી પ્રેક્ટિસ કરી

Mansi Patel

રાજસ્થાન ભાજપના 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, સોમનાથની આ હોટેલમાં કરાવ્યા 6 રૂમ બુક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!