GSTV
Home » News » દીકરા સાથે જોવા મળી મલાઈકા તો યુઝર્સે કરી ટ્રોલ, કહેવા લાગ્યા ‘ભારતીય મા બન…’

દીકરા સાથે જોવા મળી મલાઈકા તો યુઝર્સે કરી ટ્રોલ, કહેવા લાગ્યા ‘ભારતીય મા બન…’

મલાઈકા અરોરા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહ્યા કરે છે. ક્યારેક અર્જુન સાથે ચર્ચામાં રહીને તો તેના ડ્રેસને કારણે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા આવી રહી છે કે બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

જોકે બંને તરફથી કંઈ જાણવા મળ્યું નથી. લગ્નને લઈને મલાઈકા જ્યારે પણ સ્પોર્ટ થાય છે ત્યારે યુઝર્સ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. મલાઈકા 16 વર્ષના તેના દીકરા અરહાન સાથે મુંબઈના એક કેફેમાં પહોંચી હતી.

તે સમયે મલાઈકાએ વાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. ડીપ નેકમાં મલાઈક બોલ્ડ લાગી રહી હતી. મલાઈકાના ડ્રેસ પર કેટલાક યુઝર્સે સલાહ આપવાની શરૂ દીધી હતી.

એક યુઝર્સે લખ્યું હતું કે, એક માના જેમ સારા કપડાં પહેરવા જોઈએ. આ રીતે કપડાં પહેરીને છોકરા સામે આવતા શરમ નથી આવતી? તારો છોકરો મોટો થઈ ગયો છે. ભારતીય મા બન.

બીજા યુઝરે લખ્યું કે, જ્યારે છોકરા સાથે હોય ત્યારે થોડી શરમ રાખ. પોતાના માટે થોડા સારા કપડાં ખરીદી લે. લોકો તને જોવાનું પસંદ નથી કરતાં પણ થોડી રિસ્પેક્ટ કરી લે. તો કેટલાકે લખ્યું હતું કે, શરમ નથી આવતી છોકરાઓ સામે આવા કપડાં પહેરતા.

Read Also

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!