GSTV
Home » News » બૉડીકૉન ગાઉનમાં મલાઇકા અરોરાનું ગ્લેમરસ ફોટોશૂટ, અભિનેત્રીના હૉટ ફોટોઝ Viral

બૉડીકૉન ગાઉનમાં મલાઇકા અરોરાનું ગ્લેમરસ ફોટોશૂટ, અભિનેત્રીના હૉટ ફોટોઝ Viral

મલાઇકા અરોરાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. તમામ તસવીરોમાં તે સ્ટનિંગ લાગી રહી છે. હાઇ નેક બોડી ફિટેડ સ્લિટ ગાઉનમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

મેટાલિક કલરના શિમરી ગાઉનમાં ઓછા મેકઅપ સાથે પણ તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં તેનો ડ્રેસ સૌથી વધુ હાઇલાઇટ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

44 વર્ષની ઉંમરમાં પણ મલાઇકા પોતાને ફિટ રાખે છે. તેના આ લુકને જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મલાઇકા અરોરા પોતાની ફિટનેસ માટે ફેમસ છે. તે ઘણાં વર્ષોથી પરફેક્ટ બોડી શેપમાં જોવા મળી રહી છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે મલાઇકા પાસેથી ફિટનેસના મામલે પ્રેરણા લે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

વધતી ઉંમરમાં પોતાને કઈ રીતે ફિટ રાખી શકાય તે મલાઈકા અરોરાને ખુબ સારી રીતે ખબર છે. 44 વર્ષની થઈ ચુકેલી મલાઈકા આજે પણ 20-25 વર્ષની લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

તેના ફિગર અને ફિટનેસ વિશે જેટલી પ્રસંસા કરીએ તે ઓછી છે. પરંતુ આવી બોડીને મેન્ટેઈન રાખવુ તે પણ ધણુ મુશ્કેલ છે. દિવસેને દિવસે જવાન દેખાવવા માટે મલાઈકા ખુબ મહેનત કરે છે. દરરોજે જીમમાં પરસેવો પાડે છે. પરફેક્ટ બોડીને મેઈન્ટેઈન રાખવા માટે મલાઈકા આ વખતે સૌથી કઠીન વર્કઆઉટમાંથી એક Bodhi Pilatesનો સહારો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

44 વર્ષીય મલાઈકાના વર્ષ 2017માં અરબાઝ ખાન સાથે ડિવોર્સ થયા. જોકે ત્યાર બાદ તેનું નામ અર્જુન કપુર સાથે જોડવામાં આવ્યું. હાલમાં જ એક્ટ્રેસે એક ટોક શોમાં ભાગ લીધો અને પોતાની પર્સનલ લાઈફ વિશે જોડાયેલા સવાલોના જવાબ પણ આપ્યા. મલાઈકાએ સેલિબ્રિટી ટોક શો ‘ફીટ અપ ધ સ્ટાર્સ’નું પ્રોમો શેર કર્યું.

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!