GSTV
Photos Trending

માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે મલાઈકા અરોરા, શેર કર્યા હૉટ ફોટોઝ

હંમેશા અર્જૂન કપૂરની સાથે રિલેશનશીપના અહેવાલોને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા અરોરા હાલના દિવસોમાં પોતાની ગર્લગેંગની સાથે માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે. માલદીવના બીચ પર મલાઈકા એકવાર ફરીથી પોતાની હોટનેસથી તેના ફેન્સનું ધ્યાન કેન્દ્રિત કરતી દેખાઈ છે.

આ ફોટામાં મલાઈકાએ એક ડીપનેક વ્હાઈટ શોર્ટ ડ્રેસને લોન્ગ વ્હાઈટ શ્રગ સાથે કેરી કર્યો છે. મલાઈકાએ આ લૂકને બ્લેક બેલ્ટ, હૂપ ઈયરરિંગ્સ અને વૉચથી એક્સેસરાઈઝ કર્યો છે. આ દરમ્યાન તે ન્યૂડ લિપસ્ટિકની સાથે મિનિમલ મેકઅપમાં દેખાઈ રહી છે. મલાઈકાનો આ અંદાજ ઘાયલ કરનારો છે.

ફોટામાં મલાઈકા શોર્ટ ડ્રેસ પહેરીને પોતાની સેક્સી કર્વ્ઝને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. પોતાના આ જ સેક્સી ફોટોને શેર કરતાં મલાઈકાએ લખ્યુ છે, “Silhouette”

મલાઈકાના વર્કફ્રંટની વાત કરીએ તો તે હાલમાં ડાંસ રિયાલીટી શો ડાંસ ઈન્ડિયા ડાંસમાં એક એપિસોડમાં જજ તરીકે દેખાઈ હતી. આ દરમ્યાન મલાઈકાએ પોતાના આઈકોનિક ડાંસ નંબર “છૈયા છૈયા” પર ડાન્સ પણ કર્યો હતો.

READ ALSO

Related posts

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja
GSTV