GSTV
Home » News » Video: તૂટી ગયું બ્લાઉઝનું હૂક છતાં કરતી રહી ડાન્સ, મલાઇકાની હાલત હતી જોવા જેવી

Video: તૂટી ગયું બ્લાઉઝનું હૂક છતાં કરતી રહી ડાન્સ, મલાઇકાની હાલત હતી જોવા જેવી

મલાઇકા અરોરા અનેક ટીવી રિયાલીટી શૉમાં જજ તરીકે જોવા મળે છે. તેમાંથી જ એક શૉ છે ‘ઇન્ડિયાસ નેક્સ્ટ ટૉપ મોડેલ.’ આ શૉની ચોથી સીઝનમાં એક એવી ઘટના ઘટી જેને જોઇને સૌકોઇ દંગ રહી ગયાં.

હકીકતમાં શૉમાં એક કન્ટેસ્ટન્ટના બ્લાઉઝનું હૂક ડાન્સ કરતી વખતે તૂટી ગયું તેમ છતાં આ કન્ટેસ્ટન્ટ હાર ન માની અને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું.

આ કન્ટેસ્ટન્ટનું નામ તમન્ના છે. તમન્ના આ શૉમાં ડાન્સ કરી રહી હતી તે જ સમયે આ ઘટના ઘટી પરંતુ તેણે ગભરાયા વિના ડાન્સ ચાલુ રાખ્યો.

મલાઇકા આ શૉમાં જજ તરીકે તેની સામે જ બેઠી હતી પરંતુ આ કન્ટેસ્ટન્ટે બ્લાઉઝનું હૂક તૂટવા છતાં હિંમત ન હારી જેને જોઇને મલાઇકા દંગ રહી ગઇ હતી. ડાન્સ પૂરો થયા બાદ મલાઇકાએ તમન્નાના વખાણ કર્યા કારણ કે આ ઘટના ઘટી છતાં તે ગભરાઇ નહી.

Read Also

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!