GSTV

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Last Updated on September 26, 2021 by Zainul Ansari

મલાઈકા અરોરા બોલીવુડ ફિલ્મજગતની તે સુંદર અભિનેત્રીઓમાની એક અભિનેત્રી છે, જે પોતાની ફિટનેસને લઈને હંમેશા સભાન રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો આવે છે કે, જ્યારે આ અભિનેત્રી તેનું વર્કઆઉટ રૂટિન ચૂકી જાય. હાલ આ અભિનેત્રી તેની સ્ટાઇલિશ અને હોટ દેખાવથી ચર્ચાનો વિષય બની રહી છે.

તેણીની ટ્રેન્ડી ફેશન અને આકર્ષક કપડાં દર વખતે લોકોનું ધ્યાન ખેંચી લે છે. તાજેતરમાં જ મલાઈકા એથ્લેટ સૂટમાં સ્પોટ થઇ હતી. આ વખતે મલાઈકાએ તેના વર્કઆઉટ સેશન માટે નારંગી રંગનુ એથ્લીટ સૂટ પસંદ કર્ય હતુ કે, જે આવનાર દિવસોમાં ટ્રેન્ડ બની ગયો છે. આ અભિનેત્રીએ ઓરેન્જ શેડના બ્રેલેટ ટોપ સાથે મેચિંગ લેગિંગ્સ પહેરી હતી, જે સંપૂર્ણ સ્કિન ફિટ દેખાતી હતી.

બ્રેલેટની ટોચ પર ઊંડી યુ નેકલાઇન સાથે હોલ્ટર ડિટેઇલિંગ હતી જેને તેમણે ખુબ જ સારી રીતે ફ્લોન્ટ કર્યો હતો. બીલો ધ બસ્ટ એરિયા પર ઇલાસ્ટીક બેલ્ટ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેના બોડીના કર્વ્ઝ ખુબ જ સરળતાથી દેખાઈ રહ્યા હતા. મલાઇકાએ આ ટોપ સાથે જે હાઇરાઇઝ લેગિંગ્સ પહેરી હતી તે સંપૂર્ણપણે સ્કિન-ફિટ દેખાતી હતી.

આ સૂટ સંપૂર્ણપણે સ્ટ્રેચેબલ હતુ. પોતાના લૂકને ફિનિશિંગ આપવા માટે મલાઈકાએ પગમાં ચપ્પલ પહેર્યા હતા અને વાળને સ્ટાઇલઈશ કર્યા હતા. જ્યારે પણ મલાઈકા જીમ અને યોગા ક્લાસ માટે જાય છે ત્યારે તે કેમેરામાં કેદ થઇ જાય છે અને ત્યારપછી તેનો હોટ લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!