GSTV

ટ્રેન્ડમાં આવ્યો મલાઇકા-કેટરિનાનો Nude Gym Look, એક્ટ્રેસીસનો Hot અંદાજ જોઇને થઇ જશો ફિદા

gym

ટ્રેન્ડ સેટરનો ટેગ કોને પસંદ ન હોય..બોલીવુડ અને ફેશનની વાત આવે તો લગભગ દરેક એક્ટ્રેસ નવો ટ્રેન્ડ સેટ કરવાના પ્રયાસમાં હોય છે. આવું જ કંઇક તાજેતરમાં જ બોલીવુડની બે હસીનાએ કરતી નજરે આવી. અમે વાત કરી રહ્યાં છીએ મલાઇકા અરોરા (Malaika Arora) અને (Katrina Kaif)ની. આ બંને હસીનાએ એવા Gym લુકમાં નજરે આવી જે કદાચ તમે પહેલા જોયો હશે. મલાઇકા-કેટરિના Nude Gym આઉટફિટમાં પોતાના ટૉન્ડ બૉડી ફ્લોન્ટ કરતી નજરે આવી. આ બંનેનો આ ન્યૂડ જિમ લુક (Nude Gym Look) સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

gym

Nude Gym Look ઇન્સ્ટાગ્રામ પર કર્યો શેર

મલાઇકા-કેટરિનાએ આ લેટેસ્ટ Nude Gym Lookને ફ્લોન્ટ કરતાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જ્યાં એક તરફ મલાઇકા અરોરા Nude Gym Lookમાં યોગા કરતી નજરે આવી રહી છે,

gym

ત્યાં બીજી તરફ કેટરના આ જ Nude Gym Lookમાં હૉટ પોઝ આપીને ફોટોશૂટ કરાવતી નજરે આવી રહી છે. આ હટકે Nude Gym Lookમાં બંને હસીનાઓ ગ્લેમરસ લાગી રહી છે.

gym

સ્પષ્ટ છે કે કેટરિના અને મલાઇકાના આ Nude Gym Lookના સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઇ રહ્યાં છે. સાથે જ આ બંને સુપરહિટ એક્ટ્રેસને એક જેવા આઉટફિટમાં જોઇને કેટલાંક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

gym

મલાઇકા અને કેટરિના બંને જ બોલીવુડની સૌથી ફિટ અને બોલ્ડ એક્ટ્રેસીસ માનવામાં આવે છે. આ ફોટોશૂટ કોઇ ક્લોદિંગ બ્રાન્ડનો હોય તેવુ લાગી રહ્યું છે. જે પણ હોય પરંતુ મલાઇકા અને કેટરિનાના આ Nude Gym Lookના કારણે સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. મલાઇકા તો મોટાભાગે અલગ-અલગ  Gym Lookમાં સ્પોટ થતી જ હોય છે પરંતુ હવે કેટરિનાના આ હૉટ  Gym Lookની ચારેતરફ ચર્ચા થઇ રહી છે.

કેટરિનાએ પહેરેલા આ ડ્રેસ ખરીદવા માટે તો એક ‘લોન’ લેવી પડે !

તાજેતરમાં જ આયોજિત ફેમિના બ્યૂટી એવોર્ડમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. અહીં બોલિવૂડ સિતારાઓનો હસ્તીઓએ અહીં પોતાના સ્ટારડમનો પરચો બતાવ્યો હતો. બ્યૂટી એવોર્ડ્સમાં કેટરિના કેફથી લઈ અનન્યા પાંડે જેવી ખૂબસુરત અભિનેત્રીઓનો ઝલવો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધારે ચર્ચા તો, કેટરિના કૈફના વ્હાઈટ ગાઉનની થઈ રહી છે. હાલના દિવસોમાં જોઈએ તો, કેટરિના કૈફ પોતાના આઉટફિટને લઈ ખાસ્સી ચર્ચામાં છે. આમ જોવા જઈએ તો, કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી, પણ તેના ફોટાઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

હવે કેટરિના પોતાના વ્હાઈટ ગાઉનની કિંમતને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ કેટરિના કૈફ 18 ફેબ્રુઆરીએ આયોજીત ફેમિના બ્યૂટી એવોર્ડમાં ભાગ લેવા પહોંચી હતી. કેટરિનાએ વ્હાઈટ કલરનું ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટમાં કેટરિના ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ શાનદાર વ્હાઈટ ગાઉનની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. હકીકતમાં જોઈએ તો, ડિઝાઈનર Alex Perryના આ ડ્રેસની કિંમત છે 1,93,464 રૂપિયા છે. કેટરિના કૈફ આ અંગેના ફોટાઓ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. કેટરિનાના આ ફોટાઓને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Read Also

Related posts

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

Bansari

કનિકાએ જીતી Corona સામેની જંગ, છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ પરંતુ હજુ પણ….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!