GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Viral : હૉટ મલાઇકાએ પાણીમાં લગાવી આગ, જોયો હોય આવો દિલકશ અંદાજ

બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર ઘણાં લાંબા સમયથી અફેરને લઇને ચર્ચામાં છે. હવે આ કપલ સાથે જોવા મળે તો તેમાં કોઇ નવાઇ નથી. તાજેતરમાં જ મલાઇકા માલદિવમાં હોલીડે એન્જોય કરીને પરત ફરી છે.

મલાઇકાએ આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બાદ જ્યારે અર્જૂને માલદીવની તસવીરો શેર કરી ત્યારે તે સ્પષ્ટ થઇ ગયું કે બંને સાથે હોલીડે એન્જોય કરવા ગયાં હતાં.

તેવામાં ફરી એકવાર મલાઇકાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે રેડ એન્ડ બ્લેક સ્વીમસૂટમાં હોટ અંદાજમાં નજરે પડી રહી છે.

સ્વીમ સૂટમાં સજ્જ મલાઇકા પુલમાં દિલકશ અંદાજમાં નજરે પડી રહી છે. મલાઇકા પુલમાં કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. તેની આ હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

જણાવી દઇએ કે પર્સનલ લાઇફની સાથે સાથે મલાઇકા પોતાની ફિટનેસ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હૉટ હસીનાઓમાંથી એક ગણાય છે.

ઉલ્લેખનીય છે અર્જુન કપૂર અને એની ગર્લફ્રેન્ડ મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરાએ આ માસની 19મીએ લગ્ન કરવાની જાહેરાત કરીહતી. લેટેસ્ટ માહિતી મુજબ આ બંને 19મી એપ્રિલે લગ્ન નહીં કરી શકે.આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે 19 એપ્રિલે ગૂડ ફ્રાઇ ડે છે.

આ દિવસે ઇસાઇ લોકો ઉપવાસ કરે છે અને ચર્ચમાં પ્રાર્થના વગેરે ધાર્મિક ક્રિયાઓ કરતાં હોય છે.  મલૈકાએ મૌન છોડીને એક અંગ્રેજી અખબારને કહ્યું કે 19મીએ અમે પરણવાના છીએ એ સમાચાર ખોટા છે. અમે 19મીએ લગ્ન કરવાના નથી.

Read Also

Related posts

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah

29 દિવસની સારવાર બાદ ‘ગુરુભાઈ’ બચ્ચન થયા કોરોના મુક્ત, સિનિયર બચ્ચને વેલકમ નોટ લખી વ્યક્ત કરી ખુશી

pratik shah

આજે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, મોદી સરકારની આ યોજના બનાવશે માલામાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!