GSTV
Home » News » Viral : હૉટ મલાઇકાએ પાણીમાં લગાવી આગ, નહી જોયો હોય આવો કાતિલ અંદાજ

Viral : હૉટ મલાઇકાએ પાણીમાં લગાવી આગ, નહી જોયો હોય આવો કાતિલ અંદાજ

મલાઇકા અરોરા બોલીવુડની સૌથી બોલ્ડ અને ફિટ એક્ટ્રેસ ગણવામાં આવે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જિમ લુક હોય કે પછી આઉટિંગ, મલાઇકા પોતાના દરેક લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરે છે.

તાજેતરમાં જ મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક બોલ્ડ તસવીર શેર કરી છે. ફોટોમાં મલાઇકા બ્લૂ મોનોકનીમાં નજરે આવી રહી છે.

તે ગરમીની સીઝનમાં પાણીમાં એન્જોય કરતી નજરે આવી રહી છે. મલાઇકાએ પોતાની તસવીરને કેપ્શન આપ્યું છે, It’s FRIYAYYYYYYYY …. this summer heats got me frolicking #TGIF

મલાઇકાની આ તસવીર જોઇને માનવામાં આવી રહ્યું છે કે આ તસવીર તેના માલદીવ વેકેશન સમયની છે, જેને મલાઇકાએ પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

જણાવી દઇએ કે મલાઇકા અવારનવાર માલદીવ વેકેશની થ્રોબેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

સ્વીમ સૂટમાં સજ્જ મલાઇકા પુલમાં દિલકશ અંદાજમાં નજરે પડી રહી છે. મલાઇકા પુલમાં કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. તેની આ હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

જણાવી દઇએ કે પર્સનલ લાઇફની સાથે સાથે મલાઇકા પોતાની ફિટનેસ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હૉટ હસીનાઓમાંથી એક ગણાય છે.

જણાવી દઇએ કે છેલ્લા થોડા મહિનાથી અર્જુન કપૂર અને મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરા સાથે ફરતાં દેખાય છે અને તાજેતરમાં તો અર્જુને મલૈકા સાથે નિકટનો સંબંધ હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!