GSTV

બર્થ ડે પાર્ટીમાં બોલ્ડ અવતારમાં નજર આવેલી મલાઇકા અચાનક અસહજ કેમ થઈ ગઈ? આ છે કારણ…

બોલિવૂડની એકટ્રેસ મલાઇકા અરોરાએ તાજેતરમાં જ 23મી ઓક્ટોબરે તેનો 47મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દિવસે તેણે ઓરેન્જ કલરનો એકદમ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આજકાલ આ પ્રકારના આઉટફિટની ચર્ચા ચાલતી રહેતી હોય છે. આમ તો મલાઇક બોલ્ડ અને ગ્લેમરસ લૂકમાં નજર આવે છે પરંતુ આ વખતે તે તેના આ આઉટફિટમાં અસહજ દેખાતી હતી. તેણે પોતાના પુત્ર અરહાન સાથે પોઝ આપ્યો હતો. જોકે તે વખતે તે કોન્ફીડન્ટ દેખાતી ન હતી.

નારંગી રંગના કોટ-સૂટમાં જોવા મળી

આ ઉપરાંત દર વખતની માફક આ વખતને મલાઇકાનું બર્થ ડે સેલિબ્રેશન પણ ગ્રાન્ડ ન હતું. તેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ જોવા મળ્યા હતા. એ દિવસે સાંજે તે નારંગી રંગના કોટ-સૂટમાં જોવા મળી હતી. તે સિઝલિંગ નજરે પડતી હતી. ઓરેન્જ કલરમાં મલાઇકા હોટ લાગતી હતી. આ લૂક માટે તેણે પીપ ટો હિલ્સ વાળા શૂઝ પહેર્યા હતા.

એકદમ શેપમાં નજરે પડતી હતી

મલાઇકાનો આ લૂક લોકોને ખૂબજ ટ્રેન્ડી લાગી રહ્યો હતો અને તે એકદમ શેપમાં નજરે પડતી હતી. તેણે શર્ટની બદલે બ્લેક બસ્ટિયર પહેરેલું હતું. તેથી જ તે એકદમ બોલ્ડ લાગતી હતી. જોકે, આ સમયે અચાનક જ મલાઇકા એકદમ અસહજ બની ગઈ હતી. તેના ચહેરા પર અલગ જ પ્રકારના ભાવ જોવા મળતા હતા. એ સમયે તેનો પુત્ર અરહાન કૂલ લાગતો હતો.

READ ALSO

Related posts

84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન

Mansi Patel

ભારે પડ્યું / મેં અકેલી હું, કેસી લગ રહી હૂં, મુઝસે દોસ્તી કરના ચાહોંગે, મેં રાતે કો 11 બજે કોલ કરુંગી અને મેસેજના થયા ઢગલા

pratik shah

મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં, ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!