GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

બોલ્ડનેસની હદ વટાવી મલાઈકા અરોરાએ, જુઓ તેનો બિકિની અવતાર

બોલિવૂડ એક્ટ્રેસસની વાત આવે ત્યારે એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડનેસની પર પણ લોકોની નજર રહે છે. ઈન્ડસ્ટ્રીમાં એવી કેટલીક એક્ટ્રેસ છે પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ બધામાં અભિનેત્રી મલાઈકા અરોરાની ઓળખ જરા અલગ છે.

મલાઈકા આજે 46મો જન્મ દિવસ ઉજવી રહી છે, પણ આજે પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નવી નવી અભિનેત્રીઓને જબરદસ્ત ટક્કર આપી રહી છે. મલાઈકા અરોરા એટલી ફિટ છે કે બિકિની પહેરવાથી જરા પણ ખચકાતી નથી. મલાઈકા અવારનવાર સોશિયલ એકાઉન્ટ પર બિકિની ફોટોઝ શેર કરતી રહી છે.

ફોટા જોઈ ટ્રોલ્સ તેના પાછળ પણ પડી જાય છે, પરંતુ તે કોઈની ચિંતા કરતી નથી. મલાઈકાનો આ બિન્ધાસ્ત અંદાજ બધાને પસંદ આવે છે. તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ સોશિયલ મીડિયાથી કંઈ છુપાવતી નથી. અરબાઝ ખાન સાથે છુટાછેડા થયા બાદ તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

તેણે ઈન્ટરવ્યૂમાં પણ ઘણી વાર આ વાતનો ખુલાસો કર્યો હતો. મલાઈકા અર્જુનથી 11 વર્ષ મોટી છે. તેને લઈને પણ ઘણી વાર ટ્રોલ થઈ છે અને તેણે આ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. મલાઈકાએ તેના કરિયરની શરૂઆત વીજે તરીકે કરી હતી. મલાઈકાએ મોડલિંગ પછી આલ્બ્મ અને આઈટમ નંબરના માધ્યમથી પડદા પર એન્ટ્રી મારી હતી. તેનું સોન્ગ છૈયા-છૈયા હાલ પણ ફેન્સને પસંદ છે.

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!