બોલીવુડ એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઇફમાં જેટલી પણ વ્યસ્ત હોય પરંતુ તે પોતાના માટે ટાઇમ કાઢવાનું ક્યારેય નથી ભૂલતી. આ વાતને એકદમ પરફેક્ટ રીતે કોઇ ફૉલો કરતું હોય તો તે છે મલાઇકા અરોરા અને જ્હાન્વી કપૂર. આ બંને એક્ટ્રેસીસ અવારનવાર જિમની બહાર સ્પોટ થાય છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે.

તાજેતરમાં જ ફરી એકવાર બંને એક્ટ્રેસીસનો જિમ લુક ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટ્રેસ મલાઇકા અરોરા હંમેશાની જેમ શૉર્ટ્સમાં સ્પોટ થઇ.


મલાઇકાએ બ્લેક ટૉપ સાથે પ્રિન્ટેડ મિનિ શૉર્ટ્સ પહેર્યુ હતુ. જેમાં તે પોતાના હૉટ લેગ્સ ફ્લૉન્ટ કરતી નજરે આવી હતી.

બીજી તરફ જ્હાન્વી કપૂર કિડ સ્ટાર જ્હાન્વી કપૂર સ્કિનફિટ આઉટફિટમાં બોલ્ડ નજરે આવી રહી છે.

વ્હાઇટ ક્રૉપ ટૉપ અને સિલ્વર કલરના શૉર્ટ્સ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યાં છે.

લાઇટ મેકઅપ, પિંક લિપ્સ અને મેસી હેર એક્ટ્રેસના લુકને એટ્રેક્ટિવ બનાવી રહ્યાં છે. લુકને કેરી કરતા જ્હાન્વી ફેન્સને દિવાના બનાવી રહી છે.
Read Also
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત
- ગૃહમંત્રીના મતવિસ્તારમાં લાગ્યા ‘નો એન્ટ્રી’ના પોસ્ટર્સ, રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ