GSTV
Home » News » મલાઈકાની પ્રેગ્નેન્સીની ખબરો થઈ વાયરલ, વારંવાર લગાવી રહી છે હોસ્પિટલના ચક્કર

મલાઈકાની પ્રેગ્નેન્સીની ખબરો થઈ વાયરલ, વારંવાર લગાવી રહી છે હોસ્પિટલના ચક્કર

Malaika pregnant

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા છેલ્લાં કેટલાંક દિવસોથી તેની હોસ્પિટલ વિઝિટને લઈને ચર્ચામાં છે. મલાઈકા અરોરા કથિત બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળી હતી.

મલાઈકાની પહેલાની વિઝિટને તો ફેન્સ રેગ્યુલર ચેકઅપની જેમજ જોઈ રહ્યા છે. પરંતુ વારંવાર હોસ્પિટલની વિઝિટને જોતા ફેન્સ પણ ચિંતામાં આવી ગયા છે.

હવે મલાઈકા હોસ્પિટલમાં કોઈને મળવા જઈ રહી છે કે, તેની તબિયત ખરાબ છે. તેની જાણકારી તો હજી સુધી મળી શકી નથી. પરંતુ હોસ્પિટલનાં વારંવાર ચક્કરને જોતા મલાઈકાની પ્રેગ્નેન્સીની ખબર વાયરલ થઈ રહી છે.

મલાઈકાની જેમજ પાછલાં દિવસોમાં પ્રિયંકા ચોપડા, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ અને કરીના કપૂરની પ્રેગ્નેન્સીની ખબરો વાયરલ થઈ ચૂકી છે.

Read Also

Related posts

‘ક્યારેય વિચાર્યુ ન હતું…’ ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર ભાવુક થયો કોહલી, લખી આ ખાસ પોસ્ટ

Bansari

ઓટો સેક્ટરનું વેચાણ 19 વર્ષના તળિયે પહોંચ્યું, ટોયટોએ 50 ટકા ઘટાડ્યું ઉત્પાદન

Mayur

રવિવારે મિશન મંગલે કરી છપ્પરફાડ કમાણી, અક્ષયના કરિયરની આ રીતે સાબિત થઈ માઈલસ્ટોન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!