GSTV

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Karan Johar Takht

ફિલ્મી સ્ટાર્સ ભલે ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ પાર્ટીનું આમંત્રણ કરણ જૌહરના ઘરેથી આવે તો કોઈ ના પાડી શકતુ નથી. એટલા માટે હંમેશા કરણ જોહરના ઘરે બોલીવુડ સ્ટાર્સનો જમાવડો નજરે આવે છે. જ્યાં ગયા દિવસોમાં કરણ જૌહરના ઘરની પાસે દીપિકા પાદુકોણ અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સનો વીડિયો વાયરલ થયો હતો જેમાં દરેક સ્ટાર્સ નશેડી હોવાના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે હવે ફરી આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, મલાયકા અરોડા, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ કરણના ઘરે આવ્યા હતા.

કરણ જૌહર મોટા ભાગે પોતાના ઘરે પાર્ટી આપે છે.

Karan Johar's House

અર્જુન કપૂર આ અંદાજમાં પહોંચ્યો પાર્ટીમાં

Karan Johar's House

આ મોકા પર અર્જુન કપૂરની સાથે તેની ગર્લફ્રેંડ મલાઈકા અરોજા પણ નજરે આવી હતી.

Karan Johar's House

કરણ જૌહર અને આલિયા ભટ્ટની વચ્ચેની બોન્ડિંગ કોઈથી છુપાયેલી નથી. એટલા માટે પાર્ટીમાં સૌથી પહેલા પહોંચનાર લોકોમાં આલિયા શામેલ હતી.

Karan Johar's House

કરીના કપૂર ખાન આમ તો પાર્ટીમાં નજરે આવતી નહીં પરંતુ અહીં કરીના આવી હતી.

Karan Johar's House

અહીં કરીનાની બહેન કરિશ્મા કપૂર પણ પહોંચી હતી.

Karan Johar's House

મલાઈકાની બહેન અને કરીના-કરિશ્માની ખાસ મિત્ર અમૃતા અરોડા પણ નજરે આવી હતી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાથી બચવા લોકડાઉન કેટલુ જરૂરી આ રહ્યો દાખલો, યુરોપમાં બચી ગઈ 59 હજાર જિંદગી

Pravin Makwana

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!