GSTV
Home » News » આજે મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિતે ભૂલથી પણ ન કરતા આ કામ

આજે મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિતે ભૂલથી પણ ન કરતા આ કામ

એક વર્ષની અંદર 12 સંક્રાતિ હોય છે. સૂર્યનું એક રાશિ માંથી બીજી રાશિમાં જવું તેને સંક્રાંતિ કહેવામાં આવે છે પરંતુ આ તમામ સંક્રાંતિ માંથી સૌથી મહત્વપૂર્ણ હોય છે મકર સંક્રાંતિ. આ દિવસને દેસભરમાં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસને શુભ કાર્યોની શરૂઆત કરવા માટેનો દિવસ માનવામાં આવે છે, આ જ કારણ છે કે મકરસંક્રાંતિના દિવસે એવા કામ છે જેને કરવાથી શુભફળ મળે છે પરંતુ કેટલાંક કામ એવા પણ ચે જેને ન કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ એવા કયા કામ છે જે આપણે મકરસંક્રાંતિના દિવસે ન કરવા જોઇએ.

  • આજના દિવસ માટે એવી માન્યતા છે કે નદીમાં સ્નાન કરીને દાન કર્યા બાદ જ કંઇ ખાવું જોઇએ. જો તમે નદીમાં સ્નાન કરી શકો તેમ ન હોય તો આજના દીવસે પહેલા સ્ના કરો તે પછી જ કંઇ આરોગો.
  • આજના દિવસે એવી માન્યતા છે કે આજના દિવસે મહિલાઓએ સ્નાન ન કરવું જોઇએ. એટલું જ નહી આજના દિવસે મહિલાઓને બ્રશ કરકવાની પણ મનાઇ કરવામાં આવી છે.
  • મકરસંક્રાતિના દિવસે લસણ, ડુંગળી અને બિનશાકાહારી ભાજન ન લેવું જોઇએ.
  • આજના દિવસે કોઇપણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ન કરવું જોઇએ. આજના દિવસે દારૂ, સિગરેટ, ગુટકા જેવા પદાર્થોનું સેવન ન કરો. તેના બદલે તલ અને તદલની બનાવટોનું સ્વન તથા દાન કરવું જોઇએ.
  • -આજના દિવસે કોઇ ભિક્ષુક, સાધુ અથવા વૃદ્ધને આપણા ઘરેથી ખાલી હાથે પાછા ન જવા દો. યથાશક્તિ દાન આપો કારણ કે આજના દિવસે દાનનું અનેરુ મહત્વ છે.
  • ઉતરાયણના દિવસે ભૂલથી પણ કોઇના પર ગુસ્સો ન કરો. પોતાની વાણી પર સંયમ રાખો.
  • એવી માન્યતા છે કે આજના દિવસે વૃક્ષો ન કાપવા જોઇએ. તેથી કોઇ અન્ય દિવસે તમે આ કામ કરી શકો છો.
  • આજે સૂર્ય દેવની કૃપા મેળવવા ઇચ્છતાં હોય તો સૂરજ ઢળે તેની પહેલાં ભાજન કરી લો.

READ ALSO

Related posts

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર સામે આવ્યો હિમાંશ કોહલી, કહ્યુ-મને ખલનાયક બનાવી દીધો

Mansi Patel

ભારતીય ટીમના ધ વૉલના દિકરાની કમાલ, 2 મહિનામાં 2 વખત 2 સદી

Pravin Makwana

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘બંટી ઓર બબલી-2’, અભિષેક બચ્ચનની જગ્યાએ બોલીવુડના આ સ્ટાર આવશે નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!