GSTV
Home » News » ‘તારક મહેતા…’ના ચાહકો માટે ખુશખબર! આટલા દિવસમાં ફરી જોવા મળશે દયાબેન!

‘તારક મહેતા…’ના ચાહકો માટે ખુશખબર! આટલા દિવસમાં ફરી જોવા મળશે દયાબેન!

Tarak Mehta Ka Ooltah Chashmah

ટેલિવીઝનનો પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેન aka દિશા વાંકાણી ઘણાં સમયથી શોમાંથી ગાયબ છે. શોના મેકર્સ પણ તેની રાહ જોઈને થાકી ગયા અને હવે આ મામલે છેલ્લો નિર્ણય લેવાના મૂડમાં છે. રિપોર્ટસ પ્રમાણે, ‘શોના મેકર્સે દિશાને 30 દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે.’

સ્પૉટબૉયના રિપોર્ટ પ્રમાણે,

શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ દિશાને શોમાં જલ્દી પાછી લાવવાનો નિર્ણય લેવા 30 દિવસનો સમય આપ્યો છે. જો 30 દિવસમાં તે પરત ન ફરી તો મેકર્સ તેની જગ્યાએ કોઈ બીજાને કાસ્ટ કરી દેશે.

દિશા સપ્ટેમ્બર 2017થી શોમાં નથી., તેણે નવેમ્બર 2017માં દીકરીને જન્મ આપ્યો છે. ત્યારબાદ તે શોમાં પરત નથી ફરી.

થોડા સમય પહેલા પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ મામલે નિવેદન પણ આપ્યું હતું કે તેમને દિશા સાથે કોઈ વાંધો નથી. પરંતુ તેની દીકરી 1 વર્ષની થઈ ગયા બાદ તેઓ આશા રાખી રહ્યાં છે કે દિશા શોમાં પરત ફરે.

Read Also:

વધુમાં તેમણે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જણાવ્યું,

“હું પણ દિશા પરત ફરે તેની રાહ જોઈ રહ્યો છું. પણ જો તેણે પોતાનો નિર્ણય ન જણાવ્યો તો મારે તેને રિપ્લેસ કરવી પડશે. કોઈ એક્ટર શોથી મોટો નથી હોતો.”

Related posts

વિરાટ કોહલીએ પંતના કહેવા પર લઇ લીધો આટલો મોટો નિર્ણય, આવ્યો મોઢુ છુપાવવાનો વારો

Bansari

કપિલ શર્માની આ એક્ટ્રેસે શેર કર્યો એકદમ બોલ્ડ ફોટો, ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ

NIsha Patel

અમદાવાદ એરપોર્ટથી ખૂંખાર આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ત્રણ નેતાઓની હત્યાનો આરોપ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!