GSTV

સરળતાથી લોન મેળવવા તમારા ક્રેડિટ સ્કોરને બનાવો શ્રેષ્ઠ, આ 6 ટિપ્સ અપનાવશો તો થશે ફાયદો

ડિજિટલ લેણદેણના ટાઈમમાં ક્રેડિટ સ્કોર દરેક લોકો માટે જરૂરી છે. વર્તમાન સમયમાં ક્રેડિટ સ્કોર જ એ નક્કી કરે છે કે, તમારે કેટલી લોન મળવી જોઈએ અને કેટલો વ્યાજ દર હશે. તે સાથે જ આ સ્કોર થકી બેન્કમાં તમારી સાખની પણ જાણ થઈ જાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમારી ફાઈનેંશિયલ કંડીશન પોઝિટિવ હશે. તો એવામાં ગ્રાહકોને પોતાના ક્રેડિટ સ્કોરનું ખાસ ધ્યાન ધ્યાન રાખવુ જોઈએ. ક્રેડિટ સ્કોર સંસ્થા સિબિલના મત પ્રમાણે સ્કોરની રેંજ 300 થી 900 રૂપિયાની વચ્ચે હોય છે. જેનો સ્કોર 750 અથવા તેનાથી વધુ હોય છે. તે માટે લોન લેવી સરળ હોય છે. એવામાં ખરાબ ક્રેડિટ સ્કોરનો મતલબ છે કે, કરજ ચૂકવવામાં અસમર્થ હશે. આવો જાણીએ તે વાતોને જેનાથી તમે પોતાના ક્રેડિટ સ્કોકને શ્રેષ્ઠ બનાવી શકો છો.

પેમેંટની તારીખ યાદ રાખો

જો તમારે ક્રેડિટ કાર્ડથી કોઈપણ ઉત્પાદ ખરીદુ છે તો તેની ચૂકવણીની છેલ્લી તારીખ જરૂર યાદ રાખો. ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણીની અંતિમ તારીખ પણ યાદ રાખો. કારણ કે, તેમાં લાપરવાહી કરવાથી તમારે ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડી શકે છે.

ક્રેડિટ ઉપયોગિતા અનુપાત

તેનો મતલબ છે કે, તમારે તમારા ખર્ચા અને જરૂરી કામ માટે નિર્ધારિત સીમામાં કેટલી રકમની લોન લીધી છે. ઉદાહરણ તરકી તમારે ક્રેડિટ કાર્ડ પર લોનની સીમા 2 લાખ રૂપિયા અને તમે 80 હજાર રૂપિયાનું કરજ લીધુ છે તો તમારી ક્રેડિટ ઉપયોગિતા અનુપાત 40 ટકા હશે. વિશેષજ્ઞોનું માનવુ છે કે, અનુપાત જેટલુ ઓછુ હશે, કાર્ડ ધારક માટે લોન લેવી એટલી જ સરળ હશે.

વારંવાર ન વધારે કાર્ડ લિમિટ

કંપની તમારા સારા ક્રેડિટ સ્કોરન જોઈને પણ કાર્ડ પર કરજ સીમા વધારવા માટે વારંવાક કોલ કરશે અથવા ફરી ઘણા કાર્ડધારક વધારે ખર્ચાને કારણે પોતાની કાર્ડ લિમિટ વધારી દે છે, પરંતુ એક અથવા બે વખત સુધી કાર્ડ લિમિટ વધારવી ઉચિત છે. કારણ કે, બિલ વધારે હોવાની સ્થિતિમાં તમે કરજમાં ડબૂ શકો છો.

સેટલમેન્ટ નગી લોનને ખતમ કરે

ક્રેડિટ સ્કોરની હિસ્ટ્રીમાં પણ એ જોવામાં આવે છે કે, જૂની લોન ચુકવવી કે, તેનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. સેટલમેન્ટમાં કરજદાતાનું જોખમ વધે છે અને ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે.

દગાખોરી વિશે સતર્ક રહેવુ

છેલ્લા કેટલાક મહિનાઓમાં ગ્રાહકોને વિવિધ બિલની ચૂકવણી માટે ડિજિટલ લેણદેણને તેજીથી અપનાવી છે, જેનાથી ઓનલાઈન દગાખોરીમાં વધારો થયો છે. એવામાં કોઈપણથી ઓટીપી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો CVV નંબર અને નેટ બેન્કિંગ પાસવર્ડ શેર ન કરો.

તરલતા બનાવી રાખો

એક વખત જ્યારે વસ્તુ ઠીક થઈ જાય તો સુનિશ્વિત કરો કે, તમે તબીબી કારણોસર તમારે તરલતા જાળવવી જ જોઈએ, એવા સમય દરમિયાન ઉત્પન્ન થનારી સમસ્યાઓ તમારા ભાવનાત્મક અને નાણાકિય સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. તેથી અપ્રત્યાશિત લાગતોને પૂર્ણ કરવા માટે તરલતા સુનિશ્વિત કરવા માટે તમારા નાણાનો પ્રબંધન કરો.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!