GSTV

બાળકોના મનગમતા પિઝાના જેવી જ બનાવો પિત્ઝા ફ્રેન્કી

Last Updated on June 22, 2019 by

વેજિટેબલ ફ્રેન્કી બાળકો માટે બનાવતા હોઈએ છીએ. અને બાળકોને પણ તે વધુ પસંદ હોય છે. કોઈ બાળકને વેજિટેબલ ન ભાવતા હોય તો તમે સબ્જીને ફ્રેન્કી તરીકે ઉપયોગ કરીને તેને આપતાં હોય છે જેથી તે પેટ ભરીને પણ જમી લે. આજના સમયમાં દરેકને ફાસ્ટફુડ વધુ પસંદ હોય છે, પણ તેમાંથી કોઈ વિટામિન્સ મળતાં નથી હોતા. માટે બાળકને બહારની વસ્તુથી દૂર રાખવા અને તે જ ટેસ્ટ ઘરમાં બનાવવા માટે નાસ્તામાં રોજ નવી વસ્તુ આપવી પડે છે. નાના-મોટા દરેકને પીત્ઝા પસંદ હોય છે, પરંતુ મેંદો બાળકને પેટમાં તકલીફ કરે છે માટે ઘરે ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેના પીત્ઝા બનાવો. અને નવા ટેસ્ટ માટે ફ્રેન્કી પીત્ઝા બનાવી શકો છો.

Read Also

Related posts

CISF Recruitment 2022/ કોન્સ્ટેબલના 1149 પદો પર નીકળી ભરતી, 12મી પાસ લોકો અહીં કરી શકે છે એપ્લાય

Damini Patel

Health/ ઉમર વધવાની સાથે બ્રેકફાસ્ટમાં જરૂર સામેલ કરો આ પાંચ એન્ટી એજિંગ ફુડ્સ, થશે ઘણા ફાયદા

Damini Patel

Sperm & infertility : પુરુષોના સ્પર્મ પર આવી અસર કરી રહી છે આ આદત, તુરંત જ છોડી દો નહિતર…

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!