GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં ચાઈનીઝ પ્રોડકટનો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ, કોરોનાના ફેલાવા માટે વિશ્વભરમાં ચીન સામે જનાક્રોશ ભભૂકી રહ્યો છે. ચીની પ્રોડકટ્સ જ નહિ પરંતુ, હવે તો લદ્દાખ સહિત પાકિસ્તાન-નેપાળને ખોટા રવાળે ચઢાવતી જિનપિંગની સરકાર સામે ભારતીયો રઘવાયા થયા છે. તેમાં પણ પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપતા દેશવાસીઓ હવે ચીની પ્રોડ્કટસ સાથે ચીનની એપ્લિકેશન અને દરેક ચીની ચીજવસ્તુઓ-સેવાનો બહિષ્કાર કરી રહ્યાં છે. બોયકોટ ચાઈના મુહિમ હેઠળ હવે બજારમાં એક એપ્લિકેશન આવી છે જે તમારા મોબાઈલમાંથી બધી જ ચાઈનીઝ એપ્લિએશન અનઈસ્ટોલ કરી નાખશે. હા ભારતમાં એક એવી એપ્લિકેશન આવી છે જે હવે ફોન કે અન્ય કોઈપણ ઉપકરણમાંથી ચાઈનીઝ એપને અનઈનસ્ટોલ કરશે.

17મી મે, 2020ના રોજ લોન્ચ થયેલ આ Remove China Apps અત્યાર સુધી 1 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. રાજસ્થાનના જયપુર સ્થિત વન ટચ એપ લેબ્સ નામની કંપનીએ આ રીમૂવ ચાઈના એપ્સ બનાવી છે. છેલ્લા કેટલાક દિવસથી તમને પણ આ નીચે જણાવેલ મેસેજ મળી રહ્યો હશે, જે આ ચીનની એપ્લિકેશનને સંલગ્ન એપ જ છે. ચીન અને ચાઈનીઝ પ્રોડ્કટ્સથી મુક્તિ મેળવવા લોકોએ આ એપને વધાવી લીધી છે અને હવે આ એપ ડાઉનલોડ કરીને તમામ ચીની એપ્લિકેશન રીમૂવ કરીને તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયમાં મુકી રહ્યાં છે.

READ ALSO

Related posts

Mumbai માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગે આપી ભારે વરસાદ અને હાઈટાઈડની ચેતવણી

pratik shah

ITR ભરવાનાં હોય છે ઘણા ફાયદાઓ, સરળતાથી મળી શકે છે લોન અને ધંધો શરૂ કરવા માટે પણ જરૂરી

Mansi Patel

કોરોનાની વેક્સિન બનાવવામાં આ દેશને મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકો આવી ગયા અતિ ઉત્સાહમાં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!