GSTV
Home » News » શિયાળાની સીઝનમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી પાલક પરોઠા બનાવો

શિયાળાની સીઝનમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી પાલક પરોઠા બનાવો

પાલક પરોઠા

શિયાળાની શરૂઆત ધીમેધીમે થઈ રહી છે. જેથી ઘરે પણ હેલ્ધી હેલ્ધી ફૂડ બનાવાની શરૂઆત થઈ રહી છે. શિયાળાની સીઝનમાં બધી જ ભાજી બજારમાં અવેલેબલ હોવાથી તેનો અલગ-અલગ રીતે તમે ઉપયોગ કરી શકશો. અને જમવાની પણ મજા આવશે. પાલકના પરોઠામાં તમે તલ નાખી શકો છો. શિયાળામાં તલને બહુ ગુણકારી માનવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ વધુ કરશો તો શરીર માટે ફાયદાકારક રહેશે.

ખજૂરનો થીકશેક

આ શેક બનાવવા માટે બહુ ઓછા ઈન્ગ્રેડિયન્સની જરૂર પડતી હોય છે અને કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બનાવા માગો છો તો બેસ્ટ ઓપ્શન છે આ શેક. બદામને અધકચરી ક્રશ કરી તેમાં ખજૂર એડ કરો. આ શેકમાં તમે અખરોટ પણ એડ કરી શકો છો, અને પછી તેમાં એકદમ ચિલ્ડ દૂધ એડ કરીને ફરી ક્રશ કરવું.

Read Also

Related posts

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

ભાગ્યદર્પણ-મંગળવારનો દિવસ કઈ રાશિના જાતકો માટે રહેશે શુભ જાણો?

Dharika Jansari

પોલીસમાં પણ આંતરિક ખેંચતાણ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચૂપચાપ ઉઠાવી આવી નવલખી રેપના નરાધમોને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!