GSTV
Home » News » હેલ્ધી સેન્ડવિચ બનાવી છે, તો ટ્રાય કરો પનીર ભુરજી સેન્ડવિચ

હેલ્ધી સેન્ડવિચ બનાવી છે, તો ટ્રાય કરો પનીર ભુરજી સેન્ડવિચ

હોટેલમાં જઈએ ત્યારે મોટાભાગના લોકો પનીર ભુરજીની સબ્જીને પસંદ કરતાં હોય છે અને બધાને ભાવતી હોય છે. કોઈ ફંકશનમાં પણ પનીરની સબ્જી હોય તેમાં ભુરજી પહેલી પસંદગી હોય છે. તો આ ભુરજીને બીજી રીતે પણ બનાવી શકો છો. તેને સેન્ડવિચનું રૂપ આપીને બનાવી શકો, તેની ફ્રેન્કી પણ બનાવી શકો છો. બાળકોના લંચબોકસમાં તમે આપી શકો તેવી સરસ મજાની પનીર ભુરજી સેન્ડવિચ.

Read Also

Related posts

સિઝેરિયન ડિલીવરી સાથે જોડાયેલા 5 સૌથી મોટા જૂઠ્ઠાણા, જાણો સચ્ચાઈ શું છે !

Pravin Makwana

ઘરે બેઠા કરો ચાર ધામ મંદિરની આરતી, ટૂંક સમયમાં મોબાઈલમાં આવશે લાઈવ પ્રસારણ

Pravin Makwana

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!