GSTV
Home » News » કેકના જેવા જ ટેસ્ટ સાથે બનાવો, સરસ મજાના સ્વીસ રોલ

કેકના જેવા જ ટેસ્ટ સાથે બનાવો, સરસ મજાના સ્વીસ રોલ

કેક નાના-મોટા દરેકને ભાવતી હોય છે. તો કેક નહીં પણ તેના જેવી જ બીજી વાનગી બનાવીશું સ્વીસ રોલ. જેમાં દહીં, કન્ડેસ મિલ્ક, અખરોટનો ઉપયોગ કરી શકો છો. ઘરે બનાવેલા આ રોલ બહારની કેક કરતાં વધુ સારા હોવાથી તેને ખાવાથી પેટની તકલીફ પણ નહીં થાય. અત્યારની સીઝનમાં ખાસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે છે. માટે બહારની વસ્તુ બને તેટલી ટાળવી અને ઘરે જ બનાવેલી વસ્તુ જમો.

Read Also

Related posts

નવજાત બાળકને શરૂઆતથી જ પાડો આ આદતો, તો નહીં કરાવે ક્યારેય ઉજાગરા

Arohi

વરસાદની ઋતુમાં આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ પીણાઓનું સેવન કરશો તો ક્યારેય નહીં પડો બીમાર

Arohi

શ્રાવણ માસમાં સર્જાવા જઈ રહ્યો છે દુર્લભ સંયોગ, શિવપૂજાથી થશે સર્વમનોકામના પૂર્ણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!