અમદાવાદમાં ઉત્તરાયણનો રંગ બરાબરનો જામ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ પણ રાજકીય પતંગ ઉડાવી રહ્યા છે. અમદાવાદમાં શહેર કોંગ્રેસે વિવિધ વોર્ડમાં ખેડૂતોના સમર્થનમાં પતંગ ઉડાવી હતી. પતંગ પર ‘ખેડૂતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન’. ‘ખેડૂત બચાવો દેશ બચાવો’નું લખાણ લખી નેતાઓએ પતંગ ઉડાવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો કે કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની પતંગ કાપશે.
- અમદાવાદમાં જામ્યો ઉત્તરાયણનો રંગ
- રાજકીય નેતાઓ પણ ઉડાવી રહ્યા છે રાજકીય પતંગ,
- અમદાવાદ શહેર કોંગ્રેસે અલગ અલગ વોર્ડમાં ખેડૂતોના સમર્થનમાં ઉડાવી પતંગ,
- ખેડૂતોનું અપમાન નહિ સહે હિન્દુસ્તાન,
- ખેડૂત બચાવો દેશ બચાવોના નારા વાળી ઉડાવી પતંગ,
- કોર્પોરેશની ચૂંટણી નજીક આવતા શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો,
- શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પતંગ કાપીશું
READ ALSO
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત
- જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…
- ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ
- નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત
- નોકરીની તક/ IWAIના આટલા પદ પર નીકળી વેકેન્સી, મળશે 1 લાખ રૂપિયાથી ઉપર સેલરી