GSTV
Home » News » શિક્ષણ સેવાના વર્ગ-1ના અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલી, જાણો યાદી

શિક્ષણ સેવાના વર્ગ-1ના અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલી, જાણો યાદી

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ના અધિકારીઓની બલદીઓ કરવામાં આવી છે. 58 જેટલા જિલ્લા શિક્ષણ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારી આર.સી.પટેલને અમદાવાદ શહેરના શિક્ષણાધિકારી તરીકે નિમણૂક આપી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં કચ્છના શિક્ષણાધિકારી રાકેશ વ્યાસને નિમણૂક કરાયા છે.

તો અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુની સુરતમાં બદલી કરાઈ છે. જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક ભરત વાઢેરને ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી કરાઈ છે. તો અમદાવાદ જીઆઈઈટીના લેક્ચરર વી.ડી.વરૂને છોટા ઉદેપુરના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી કરાઈ છે.

Related posts

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur

દિલ્હી-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરમાં ત્રણ રાજ્યોની સાથે યોજાવાની શક્યતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!