GSTV

હળવદ: અગરિયાઓ માથે મોટી મુશ્કેલી આવી, કડાકા-ભડાકા સાથે કરા પડ્યા

Last Updated on April 25, 2021 by Pravin Makwana

મોરબીના હળવદના રણકાંઠા વિસ્તારમાં અગરિયાઓને મોટુ નુકસાન થતા પડયા પાટા જેવો ઘાટ સર્જાયો છે. ગાજવીજ કડાકા-ભડાકા સાથે કરા પડ્યા હતા. ભારે વાવાઝોડાના કારણે અગરિયાઓની સોલાર સિસ્ટમ પણ ધરાશાયી થઈ હતી. હળવદના ટીકર, જોગડ, કીડી વગેરે રણકાંઠા વિસ્તારમાં અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!