GSTV

અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. કર્મચારી મંડળના સેક્રેટરી મનહરદાન ગઢવીએ કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો હોવાનો આરોપ મુક્યો હતો. વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતુ કે, વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને કોઈ પણ જાતના લાભ પણ મળતા નથી. કર્મચારી મંડળના સેક્રેટરીએ પશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો અનશન પર ઉતરવાની ચીમકી આપી છે.

READ ALSO

Related posts

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

Sejal Vibhani

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકોઓની પણ હશે ભાગીદારી, હવે મળતી થશે સરકારી સેવાઓ સહિતની સુવિધાઓનો લાભ

Pritesh Mehta

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: બાવળા ખાતે મુખ્યમંત્રી રૂપાણીની જાહેર સભા યોજાઈ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!