GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કોંગ્રેસમાં ધરખમ ફેરફારો, રાહુલ ગાંધી ગુજરાત આવી કરશે અત્યાર સુધીનું મોટું કામ

તો ગુજરાત કોંગ્રેસનું નવું માળખુ તૈયાર થઇ ચૂક્યું છે. જેમાં કાલે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે નવા માળખાનુ લીસ્ટ હાઇકમાનને સોંપશે. જો કે આ નવા માળખામાં પણ નવી બોટલમાં જૂના દારૂ જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં કોંગ્રેસે ભલે યુવા નેતાઓને જવાબદાર સોંપી હોય તો લોકસભા ચૂંટણીમાં ઘરડા કોંગ્રેસ માટે ગાડાં વાળે તેવા સંજોગો સર્જાયા છે.

કોંગ્રેસે કોરાણે મૂકેલા સિનિયર નેતાઓને લોકસભા ચૂંટણીમાં બેઠક પ્રમાણે જવાબદારી સોંપાશે. આ ઉપરાંત કોંગ્રેસ ગુજરાતમાં તેનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ જનસંપર્કનુ અભિયાન છેડવા જઇ રહ્યું છે. આગામી બીજી ઓક્ટોબરમાં આ અભિયાન છેડવામાં આવશે. આ માટે રાહુલ ગાંધીને પણ ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related posts

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva

ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરના જન્મદિવસની પાર્ટીમાં દારૂની છોળો ઉડી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!