GSTV
Banaskantha Baroda Kutch ગુજરાત

ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં દરોડા

ગુજરાતમાં CBIએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આજે ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIએ દરોડા પાડ્યા છે.

ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ પર, વડોદરામાં નીતિન શાહને ત્યાં તથા ડીસામાં શરદ કક્કડને ત્યાં CBI ત્રાટકી છે. નીતિન શાહ કુસુમ ટ્રેડર્સના માલિક છે. શરદ કક્કડ શરદ એગ્રો સેન્ટરના માલિક છે.

પોટાશની ગેરકાયદેસર નિકાસનો મામલે દેશભરમાં 15થી વધુ સ્થળો પર CBIના દરોડા. ઔદ્યોગિક મીઠાના નામે કરી હતી નિકાસ પોટાશની ગેરકાયદેસર નિકાસ.

CBIએ 15 શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુજરાત, રાજસ્થાન, પ.બંગાળમાં દરોડા. પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી, 52.8 કરોડ રૂપિયાની સબસિડીની ઠગાઇ, એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે.

MUST READ:

Related posts

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari
GSTV