GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મહીસાગર જીલ્લાનાં આદિવાસીઓએ ટીમરુંના પાન વેચીને આવક ઉભી કરી

મહીસાગરના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વસતા આદીવાસી લોકોએ ટીમુરાના પાન વેચીની આવક મેળવી હતી.આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા 12 હજાર જેટલા લોકો વસવાટ કરે છે આ તમામ લોકોએ  ટીમરું પાન ના વ્યવસાયથી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મેળવી હતી..આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા બાર હજાર  જેટલા આદિવાસીઓ એ ટીમરું પાનના વ્યવસાય થકી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મળી હતી.

ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધ્યા

ગત વર્ષે ટીમરું પાનના  ૧૦૦ પૂળાનો ભાવ ૯૦ રૂપિયા હતો..આ વર્ષે ભાવમા ૨૦ રૂપિયાનો વધારો થયો છે.ચાલુ વર્ષે ૧૦૦ પૂળાનો ભાવ ૧૧૦ રૂપિયા થયો છે.. અંદાજે એક  વ્યક્તિ  દિવસના  ૨૦૦ થી ૨૫૦ જેટલા જુડા બાંધે  તો ૨૨૦ થી ૩૦૦ રૂપિયા જેટલી રોજગાર મળી રહે છે..આ  રીતે  કોઈ  મોટું  કુટુંબ  હોય  તો  કુટુંબની દિવસની આવક બે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા જેટલી થઈ જાય છે. ટીમરુ પાનની દેશભરમા સારી માંગ હોવાથી નિગમ દ્વારા ટીમરુ પાનને ખરીદી કરી  મહારાષ્ટ્રમા મોકલાય છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!