Last Updated on February 14, 2021 by Pritesh Mehta
મહીસાગરના કડાણા તાલુકા ભાજપ પ્રમુખનું કોલ રેકોર્ડિંગ વાઇરલ થયું છે. પ્રમુખ અંબાલાલ પટેલ અને ઉમેદવાર વચ્ચે ટીકીટ બાબતે મોબાઈલ ઓડિયો વાયરલ થયો હતો. અંબાલાલ પટેલ ટીકીટ માટે પૈસા લીધા હોવાનું રેકોર્ડિંગમાં જણાવી રહ્યા છે.

વાયરલ ઓડીઓમાં સાંભળવા મળે છે કે કાર્યકરે આગલા દિવસે મેન્ડેટ આવ્યાનું જણાવ્યા બાદ નામ ન આવતા ફોન કર્યો હતો. કાર્યકરને ફોન પર ટીકીટ માટે 10 લાખ રૂપિયા લીધા હોવાનું કહી રહ્યા છે. કોઈની બીક વગર ઉમેદવારને પૈસા લીધા છે. જ્યાં પ્રેસનોટ આપવી હોય ત્યાં આપી દે અંબાલાલ પટેલ ઓડિયોમાં કહી રહ્યા છે. પૈસા ન આપતા ટીકીટ કપાઈ હોવાનું ઉમેદવારનું ઓડિયોમાં રટણ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
