GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

ગુજરાતમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ગુજરાતનાં અંદાજીત બધા જિલ્લાઓ જીવલેણ વાયરસનાં ભરડામાં આવ્યા છે. ત્યારે મહીસાગર જીલ્લામાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. મહિસાગર જિલ્લામાં એક સાથે 17 કોરોનાનાં પોઝિટીવ કેસ સામે આવતા લકોમાં ફફડાટ મચ્યો છે, સાથે સાથે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

જીલ્લા માં કોરોનાના પોઝીટીવ કેસને કુલ આંક 111  પર પહોંચ્યો

  • જીલ્લા ફરી એકવાર એક સાથે 17 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા
  • લુણાવાડા 1 સંતરામપુર 6 ખાનપુર 3 બાલાસિનોર માં 5 અને વીરપુર માં 2 કોરોના પોઝીટવ ના કેસો સામે આવ્યા
  • જીલ્લા માં કોરોનાના પોઝીટીવ કેસને કુલ આંક 111  પર પહોંચ્યો

એક સાથે 17 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા

 લોકડાઉન પાર્ટ-5માં રાજ્ય સરકારે છુટછાટ આપતાં કોરોનાના કેસોમાં ઉછાળો થયો છે.શહેરોમાં જ નહીં પણ હવે ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયુ છે કેમકે,લોકડાઉનમાં રાહત મળતાં જ અમદાવાદ,રાજકોટ,વડોદરા અને સુરતમાંથી લોકોએ વતન તરફ દોટ મૂકી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે પરિણામે રાજ્ય સરકારે સરપંચ અને તલાટીઓને બહારગામથી આવતાં લોકો પર નજર રાખવા આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

Mansi Patel

કોરોના સંક્ટની વચ્ચે LICએ 3 મહીનામાં 97,400 કરોડની કરી કમાણી, હવે ગ્રાહકોને થશે આ રીતે મોટો ફાયદો

Mansi Patel

મોદી સરકાર ભલે કમ્યુનિટી ટ્રાંસમિશનની ના પાડે પરંતુ આરોગ્ય મંત્રાલયના આ પેપરમાં થયો મોટો ધડાકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!