મહીસાગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વાવાઝોડા અને ગાજવીજ સાથે ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો તૂટી પડવાને લીધે જીલ્લાના મોટાભાગના રસ્તાઓ બંધ થયા. સંતરામપુર લુણાવાડા સાથે જ અમદાવાદને જોડતા હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા રસ્તો બંધ કરવાની ફરજ પડી.
Read Also
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ