GSTV
India News Trending

RBIની કાર્યવાહી / મહિન્દ્રા ફાઇનાન્સ લોનની રિક્વરી માટે થર્ડ પાર્ટી એજન્ટનો નહીં કરી શકે ઉપયોગ, જાણો શું છે સમગ્ર મામલો

ઝારખંડના હજારીબાગમાં મહિન્દ્ર ફાઈનાન્સના રિકવરી એજન્ટ દ્વારા એક મહિલાને ટ્રેક્ટરથી કચડવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)એ કડક કાર્યવાહી કરી છે.

આરબીઆઈએ જારી એક આદેશમાં કહ્યું કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્શિયલ સર્વિસ પર થર્ડ પાર્ટી રિકવરી એજન્ટના ઉપયોગ પર રોક લગાવી છે એટલું જ નહીં આરબીઆઈએ કહ્યું કે, કંપની આગામી આદેશ સુધી આઉટસોર્સિટ સિસ્ટમના માધ્યમથી લોન વસૂલી અથવા રિપોજેશન ગતિવિધિ કરી શકશે નહીં.

કેન્દ્રીય બેંકે કહ્યું કે, મહિન્દ્રા ફાઈનાન્સ આ દરમિયાન પોતાના કર્મચારીઓ દ્વારા વસૂલી જારી રાખી શકે છે. એમએન્ડએમ ફાઈનાન્શિયલમાં આઉટસોર્સિગ ગતિવિધિઓના આયોજનથી સંકળાયેલી ચિંતાઓ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV