GSTV

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના કદાવર નેતાની તીખી પ્રતિક્રિયા, ‘અમને સરકારનું કામ પસંદ નથી’

શહેર

રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ નક્કી કરશે. આગામી ૨૪મી તારીખે કોર કમિટિની બેઠક મળવાની છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, અમે પહેલા અહેમદ પટેલને મત આપ્યો હતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સીએમ રૂપાણીએ દાવો કર્યો હતો કે, બીટીપી ભાજપના સમર્થનમાં મતદાન કરશે. જોકે, આ દાવાને મહેશ વાસાવામાં ફગાવ્યો છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!