GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

90ના દશકમાં પિતાએ પુત્રીને લિપ kiss કરતો પડાવ્યો હતો ફોટો, જોઈને રહી જશો દંગ

બોલિવૂડમાં કંટ્રોવર્સીનો બહુ જૂનો સંબંધ રહ્યો છે. આ બાબત પર વાત કરી રહ્યા છીએ કંટ્રોવર્સી કિંગ મહેશ ભટ્ટની. મહેશ ભટ્ટે સારાંશ, અર્થ, સર, સડક, આશિકી અને જખ્મ જેવી ફિલ્મો આપી છે. પરંતુ તેની ફિલ્મોથી વધારે તેની જિંદગી કેવી રહી તેની પર ચર્ચા વધુ થયેલી જોવા મળે છે. આજે તેની જિંદગી સાથે જોડાયેલા એવા એક કિસ્સાની વાત કરીશું.

90ના દશકમાં એક તસવીર સામે આવી હતી, જેમાં મહેશ ભટ્ટ પૂજા ભટ્ટને લિપ કરતા જોવા મળ્યો હતો. તેના આ ફોટાથી ફેન્સ અને સામાન્ય લોકો વચ્ચે હંગામો મચાવી દીધો હતો. આ તસવીરે એટલે સુધી જોર પકડ્યું કે મહેશ ભટ્ટને જાનથી મારવાની ધમકી પણ મળી હતી. લોકોએ તેના પર ભારતીય સભ્યતાને ખરાબ કરવા અને સમાજમાં ગંદકી ફેલાવા જેવા આરોપ લગાવ્યા હતા.

મહેશ ભટ્ટની બધી બાજુથી નિંદા થવા લાગી હતી. તો તેણે નિવેદન આપ્યું કે આ ફોટો ખોટો છે અને આવો કોઈ ફોટો પડાવ્યો જ નથી. રસપ્રદ વાત તો એ છે કે ફોટો બધાના સામે આવ્યો તેના થોડા સમય પહેલાં જ મહેશ ભટ્ટે પૂજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મહેશે કહ્યું કે જો પૂજા તેની દીકરી ન હોત તો તેની સાથે લગ્ન કરત. મહેશ ભટ્ટે 20 વર્ષની ઉંમરે લોરેન બ્રાઈટ સાથે લગ્ન કર્યા હતા, લોરેને પોતાનું નામ બદલીને કિરણ ભટ્ટ કરી લીધું હતું. તેના લગ્ન સંબંધથી બે બાળકો થયા પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ, પરંતુ લગ્ન ટકી શક્યા નહીં.

તેના લગ્ન તૂટવાનું કારણ હતું પરવીન બોબી અને મહેશ ભટ્ટનું અફેર. પણ પરવીનની બીમારીના કારણે તેનાથી અલગ થઈ મહેશ ભટ્ટ પાછો પત્ની પાસે આવી ગયો હતો. કિરણ પાસે આવ્યા પછી પણ બંનેના સંબંધમાં સુધારો આવ્યો નહીં અને અંતે 1986માં મહેશે સોની રાઝદાન સાથે લગ્ન કરી લીધા. સોની રાઝદાન સાથે લગ્ન પછી બે દીકરીનો જન્મ થયો શાહિન ભટ્ટ અને આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ અત્યારે મશહૂર એક્ટ્રેસ બની ગઈ છે.

Read Also

Related posts

આ ફિલ્મ કરી ફસાઈ ગયો હતો સુશાંત, કરણ જોહર મેસેજના જવાબ આપતો ન હતો

Ankita Trada

આત્મહત્યા પહેલાં સુશાંતસિંહ રાજપૂતે ગૂગલ પર સર્ચ કરી હતી આ ત્રણ વસ્તુઓ, પોલિસે કર્યો મોટો ખુલાસો

Karan

બિહાર અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે ખેંચતાણ વચ્ચે સુશાંતના પિતાનું આવ્યું નિવેદન, પોલીસ પર કર્યા પ્રહારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!