GSTV
Home » News » મહેસાણાઃ ગુરુપૂર્ણિમાને લઈ વિવિધ મંદિર પરિસરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા

મહેસાણાઃ ગુરુપૂર્ણિમાને લઈ વિવિધ મંદિર પરિસરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા

મહેસાણામાં ગુરુપૂર્ણિમાને લઈ ભક્તો વિવિધ મંદિર પરિસરમાં દર્શન માટે ઉમટી પડ્યા છે. આ શુભ દિવસને લઈને કડવા પાટીદાર સમાજના લોકો પોતાની કુળદેવીના દર્શન કરવા ઊંઝા મંદિર પરિસરમાં પહોંચ્યા. માતાના દર્શન કરી આશિર્વાદ પામવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમડતા લાંબી કતારો લાગી.

આજે માતાને સોળે શણગાર સજાવ્યા હતા. માતાનાં સોળ શણગારનાં દર્શન કરીને ભકતોના ચહેરા પર ધન્યતાના ભાવ જોવા મળ્યા. આ સાથે ફૂલોની આંગી બનાવવા સહિત વિશેષ પૂજન અને થાળ પણ માતાજીને અર્પણ આજે કરાશે. વારંવાર જય ઉમિયાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠતા અલગજ પ્રકારની અનુભૂતિ ભકતો અનુભવતા હતા.

Read Also

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!