GSTV
Home » News » મહેસાણાની દુધસાગર ડેરીનાં કર્મચારીઓ આ કારણે ઉતર્યા હડતાળ પર

મહેસાણાની દુધસાગર ડેરીનાં કર્મચારીઓ આ કારણે ઉતર્યા હડતાળ પર

મહેસાણા દૂધસાગર ડેરીના હરિયાણા માનેસર પલાન્ટમાં માર મારવાને લઈને કર્મચારીઓ હડતાલ પર છે. ત્યારે મહેસાણા જિલ્લાના કર્મચારીઓ પણ હડતાલ ઉતર્યા છે. માનેસર ખાતેના પ્લાન્ટમાં મહેસાણાના સ્થાનિકો જ નોકરી અર્થે ગયા હતા.

ત્યાં પરપ્રાંતિય લોકોએ માર મારતા તે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. અને આથી મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીના કર્મચારીઓ પણ ત્રણ દિવસથી હડતાલ પર છે. જોકે તેમાં 40 કામદારોની બદલી કરી દેવાઈ છે.

READ ALSO

Related posts

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!