GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

મહેસાણા જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ મુજબ આજ દિન સુધી 1158 સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી 1043 સેમ્પલ નેગેટીવ અને 18 સેમ્પલનું પરીણામ હાલમાં પેન્ડીંગ છે. મહેસાણા જિલ્લામાં રવિવારે 29 સેમ્પલનું પરીણામ આવેલ છે. જેમાંથી 27 સેમ્પલના રીઝલ્ટ નેગેટીવ અને 02 સેમ્પલના રીઝલ્ટ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં હાલમાં 18 સેમ્પલના પરીણામ પેન્ડીંગ છે.

ડો સ્નેહાબા રાજપૂતે આજ દિન સુધી 212 સ્લેબ લઇ ખરા અર્થમાં કોરોના વોરીયર બન્યા

મહેસાણા જિલ્લામાં બે પોઝીટીવ કેસની માહિતી જોઇએ તો, સાંઇ ક્રિષ્ણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.સ્નેહાબા રાજપૂતને પોઝીટીવ આવેલ છે. 28 વર્ષીય ડો સ્નેહાબા રાજપૂતે આજ દિન સુધી 212 સ્લેબ લઇ ખરા અર્થમાં કોરોના વોરીયર બન્યા છે.
જિલ્લામાં અન્ય પોઝીટીવ કેસ તરભ ગામે આવેલ છે. વિસનગર તાલુકાના તરભ ગામના 48 વર્ષીય દેવીપૂજક વિનુંભાઇ બાબુભાઇને પોઝીટીવ આવેલ છે. વિનુંભાઇના ક્લોઝ કોન્ટકમાં આવેલ તેમના 06 જટેલા પરીજનોને ક્વોરન્ટાઇન કરાયેલ છે.

સાઇક્રિષ્ણા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અપાઇ રહી છે

મહેસાણા જિલ્લામાં સાઇક્રિષ્ણા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જિલ્લામાં 33 દર્દીઓ એક્ટીવ છે જ્યારે 52 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરેલ છે.જિલ્લામાં કોવિડ-19ના 04 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મહેસાણા જિલ્લામાં છઠીયારડાના 80 વર્ષીય શાન્તાબેન પટેલે કોરોને પરાસ્ત કરી સાજા થતાં તેમણે સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે.

કોવિડ-19ના 88 પોઝીટીવ કેસ

આ ઉપરાંત મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રુહી પાયલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
રુહી પાયલાને સારવાર અને લેબ ટેસ્ટ માટે મહેસાણા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેથી મહેસાણા વિભાગનો નાયબ પોલીસ અધિક્ષક નો ચાર્જ જેઆર વાઘેલાને સોપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોવિડ-19ના 88 પોઝીટીવ કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ભર્યું ફોર્મ,જીતની વ્યક્ત કરી આશા

pratik shah

ઉત્તર ગુજરાત કોરોના વાયરસના ખપ્પરમાં: બનાસકાંઠામાં 338, પાટણમાં 301 અને મહેસાણામાં 424 પોઝિટીવ કેસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!