GSTV
Mehsana Trending ગુજરાત

મેહોણાવાસીઓ આનંદો / ટૂંક સમયમાં મળી શકે છે સીટી બસની સુવિધા, મહિલા અને બાળકોને મળશે ખાસ સુવિધા

મહેસાણાના રહીશો માટે શહેરમાં મુસાફરીની સુવિધા ઉભી કરવા પાલિકા તંત્રએ સીટી બસની સેવા શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી છે. મહેસાણા નગરપાલિકા અ વર્ગની પાલિકા છે જેના વિસ્તારને પહોંચી વળવા માટે પાલિકાએ હાલમાં સિટી બસ સેવા આપવાનું નક્કી કર્યું છે.

સીટી બસ

જે અંતર્ગત એક એજન્સીને તેનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ બસ સેવા આપનાર એજન્સી જે પ્રમાણે મુસાફરો પાસેથી ટિકિટના પ્રતિ કિ.મી. ભાડું લેશે તેમાં મહિલા અને દિવ્યાંગોને મફત મુસાફરીનો લાભ મળશે.

પાલિકાએ અગાઉ રક્ષાબંધનના દિવસથી સિટી બસ શરૂ કરવાની વાત કરી હતી પરંતુ તે શક્ય ન બનતા હવે શ્રાવણ મહિનાના અંત સુધીમાં બસ શરૂ કરવાની ખાતરી આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV