GSTV
Gujarat Government Advertisement

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વંશજોએ આ રીતે બાપુના જન્મ જયંતિની કરી ઉજવણી

Last Updated on October 2, 2019 by Mansi Patel

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વંશજોએ પણ બાપુના જન્મ જયંતિની ઉજવણી કરી છે. સુરતના ભીમરાડ ખાતે ગાંધીજીના પ્રપૌત્રએ ગાંધી સ્મારક  ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

અને ત્યાં હજાર સૌ કોઈએ સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ લીધા હતા. ગાંધીજીએ વર્ષ 1930માં મીઠા સત્યાગ્રહ દરમિયાન  ભીમરાડમાં રોકાણ કર્યુ હતુ..જેને 89 વર્ષ જેટલો સમય વિતી ગયો છે.

અને ગાંધીજીના પ્રપૌત્ર શિવાલક્ષ્મી ગાંધી ભીમરાડમાં જ રોકાય છે. ત્યાં તેમણે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!